Input stringlengths 2 2.15k | Context stringlengths 1 1.11k | Output stringlengths 2 2.23k |
|---|---|---|
બકુ, આ પતર રસોડામાં પોતાની મુનસફી પરમાણે રાજ ચલાવવાની તારી નીતના વરિઘ કરવા લખયો છે. | અત્યાર સુધી તો સરકાર સામેના વાંધા લોકો ચર્ચાપત્રો દ્વારા વ્યક્ત કરતાં હતાં, પણ હવે પતિઓને ખુલ્લા પત્રો દ્વારા પોતાની વાત કહેવાનાં દિવસો આવ્યાં છે. | બકુ, આ પત્ર રસોડામાં પોતાની મુનસફી પ્રમાણે રાજ ચલાવવાની તારી નીતિનો વિરોધ કરવા લખ્યો છે. |
જીટીયુની? | ૭૪% લોકો હોમ આઈસોલેશનથી જ આ બીમારીને દૂર કરીને સ્વસ્થ થયા છે. | જીટીયુની? |
તમને ખબર છે, એ પછી હું તેને પાછી મૂડમાં લાવવા સતર્ક થઈ જાઉ છું | ક્યારેક કોઈ કારણે અપસેટ હોય તો ધીમી ચાલતી આવે છે. | તમને ખબર છે, એ પછી હું તેને પાછી મૂડમાં લાવવા સતર્ક થઈ જાઉં છું. |
પાટડી મુસતુભા ઉમેદખાન જતમલેક રહે. | સેડલા તા. | પાટડી મુસ્તુભા ઉમેદખાન જતમલેક રહે. |
બદલતી આબોહવા માં તમે પોતાનું આરોગય નું ઘયાન રાખો અને ઝતુજન્ય બીમારીઓ થી પીડતિ છો તો તમે જલદી સારા થઈ જશો. | આ દરમિયાન તમે પોતાની જૂની બીમારીઓ માં પણ રાહત મળશે। મધ્ય સપ્ટેમ્બર ના પછી આરોગ્ય વધારે અનુકૂળ હોઈ શકે છે. | બદલતી આબોહવા માં તમે પોતાનું આરોગ્ય નું ધ્યાન રાખો અને ઋતુજન્ય બીમારીઓ થી પીડિત છો તો તમે જલ્દી સારા થઈ જશો. |
ખુશી દરશાવે છે. | ધનિક વર્ગ પર છે. | ખુશી દર્શાવે છે. |
આમ કરશે તો બાળકની બુદ્ધ સવયં વકિસવી શર્ થશે. | તેમણે ત્યારે એટલું જ કરવાનું છે કે તેને પ્રેમ અને ટેકો આપે. | આમ કરશે તો બાળકની બુદ્ધિ સ્વયં વિકસવી શરૂ થશે. |
[૨૧] અને ભાઈ ભાઈને તથા પતિ દીકરાને મારી નંખાવવાને સોપી દેશે, ને છોકરાં માબાપની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે. | [૨૧] પણ એ બધું મારા નામની ખાતર તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને ઓળખતા નથી. | [૨૧] અને ભાઈ ભાઈને તથા પિતા દીકરાને મારી નંખાવવાને સોંપી દેશે, ને છોકરાં માબાપની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે. |
એમાં દરજી, સુતાર, કુભાર, લુહાર, ઘાંચી, મોચી, નાઇ,કડીયા, રંગારા, મણીયારા, વગેરે. | નાના એકમો કે ગામડામાં લોકો અલિપ્ત જીવતા ત્યારે અઢાર વર્ણ એટલે કે એટલે પ્રકારના લોકો રોજબરોજનુ જીવન બરાબર ચલાવવા પાયારુપ હતા. | એમાં દરજી, સુતાર, કુંભાર, લુહાર, ઘાંચી, મોચી, નાઇ,કડીયા, રંગારા, મણીયારા, વગેરે. |
વઢવાણ પાલકિમાં પાટીદારોનું મતદાન ભાજપ અને કોગ્રેસનાં રાજકીય ગણતિ ખોટા પાડી શકે તેમ છે. | 6 અને 7માં પાટીદારોની હાજરીથી રસાકસી તીવ્ર બની છે. | વઢવાણ પાલિકામાં પાટીદારોનું મતદાન ભાજપ અને કોંગ્રેસનાં રાજકીય ગણિતો ખોટા પાડી શકે તેમ છે. |
આ સયૂડો સકેયુલરની વાત પાકસિતાન કરકિટ બોરડના મેનેજગિ ડરિકટર વસીમ ખાનને મળતી આવે છે. | દુનિયાભરનું ડાહપણ અને દુનિયાભરની ક્ષમા તેમનામાં ઊભરાઈ આવતી હોય છે. | આ સ્યૂડો સ્કેયુલરની વાત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર વસીમ ખાનને મળતી આવે છે. |
બીજા મારી કદર કરશે એવા ખયાલથી નાનાદાદાએ (નાનાભાઈ ભટટે) આ સંસથા સથાપી હતી ? | તેમનો ઉકળાટ ઠલવાઈ રહ્યો પછી મેં કહ્યું, ‘તમારા મુદ્દા ખોટા છે એમ મને નથી લાગતું, પરંતુ વિચારવા માટે એક વાત કહું ? | બીજા મારી કદર કરશે એવા ખ્યાલથી નાનાદાદાએ (નાનાભાઈ ભટ્ટે) આ સંસ્થા સ્થાપી હતી ? |
આજે ટીવીની દુનયામાં ખૂબ પરગતા થઈ ગઈ છે અને ટેકનોલોજીની દુનયામાં પણ નવી નવી વસતુઓ પણ આવી છે, જેની મદદથી કોઈ પણ દ્રશ્યને શક્તાશાળી બનાવવામાં આવે છે. | આ સિરિયલને એટલી લોકપ્રિયતા મળી, ત્યારથી વિશ્વભરમાં તેના કલાકારોની પૂજા કરવામાં આવી રહી હતી. | આજે ટીવીની દુનિયામાં ખૂબ પ્રગતિ થઈ ગઈ છે અને ટેકનોલોજીની દુનિયામાં પણ નવી નવી વસ્તુઓ પણ આવી છે, જેની મદદથી કોઈ પણ દ્રશ્યને શક્તિશાળી બનાવવામાં આવે છે. |
1 હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો? | જો તમે ધનવાન બનો તો, તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહિ. | 1 હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો? |
મને લાગે છે કે એનું મુખય કારણ ગોવંશની બહુવધિ ઉપયોગતા નહી સમજાયાનું જ હોવું જોઇ | માત્ર ગોવંશને જ ખીલેથી છોડી મૂકી,રખડતા કરી દેવા પાછળનું કારણ શું ? | મને લાગે છે કે એનું મુખ્ય કારણ ગોવંશની બહુવિધ ઉપયોગિતા નહીં સમજાયાનું જ હોવું જોઇએ. |
ઇન્ટરનેટની કોઈ પણ વેબસાઇટ પર એકસાથે ઘણાબધા વષિયોની માહતી હોય છે. | કૅલિફૉર્નિયાના રિસર્ચરોનું કહેવું છે કે રોજના પાંચથી વધુ કલાક નેટસર્ફિંગ કરતી વ્યક્તિઓની કોઈ એક જ બાબતમાં ઊંડા ઊતરીને સમગ્રલક્ષી અભ્યાસ કરવાની ક્ષમતા ઘટે છે. | ઇન્ટરનેટની કોઈ પણ વેબસાઇટ પર એકસાથે ઘણાબધા વિષયોની માહિતી હોય છે. |
ક્યારે ઊતરશે કૃપાનો એ વરસાદ ? | ક્યારે ઉલેચાશે આ ઘોર અંધકાર ? | ક્યારે ઊતરશે કૃપાનો એ વરસાદ ? |
તયાં જાત-જાતની અને ભાતભાતની નોનવેજ વાનગીઓ મળે. | માર્કેટ સ્કેવર એટલે લોકોથી ઊભરાતી જીવંત જગ્યા. | ત્યાં જાત-જાતની અને ભાતભાતની નોનવેજ વાનગીઓ મળે. |
નથી, પરંતુ કંપનીના માલકિ છો. | આર. | નથી, પરંતુ કંપનીના માલિક છો. |
ડી. | ક્યૂ. | ડી. |
રોમા પરણીને સેટ થવા માંગે એટલે અચાનક તને પણ પરણવાનું ભૂત માથે સવાર થઇ ગયું? | અત્યાર સુધી તારું ડ્રીમ હતું ટોચની હિરોઈન બનવાનું, હવે એ તક હાથવગી છે ત્યાં અચાનક તારા મગજ પર નવી ધૂન સવાર થાય છે, લગ્ન કરીને સેટ થવાની. | રોમા પરણીને સેટ થવા માંગે એટલે અચાનક તને પણ પરણવાનું ભૂત માથે સવાર થઇ ગયું? |
દલિહીની ચૂંટણીમાં મતદારોએ આ પરણામ દ્વારા ભાજપને એવું ભાન કરાવવાનો પરયાસ કરયો છે કે રાષટરીય અને સથાનકિ મુદ્દાઓનો ભેદ કરતા શીખો. | લોકસભાની ચૂંટણી પછીના નવ માસના ગાળામાં મતદારો કે લોકો બદલાયા નથી. | દિલ્હીની ચૂંટણીમાં મતદારોએ આ પરિણામ દ્વારા ભાજપને એવું ભાન કરાવવાનો પ્રયાસ કર્યો છે કે રાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દાઓનો ભેદ કરતા શીખો. |
આ ગુનામાં અન્ય આરોપીઓ કોણ છે ? | કટારાએ આ ગુનામાં તેની ધરપકડ કરેલ છે. | આ ગુનામાં અન્ય આરોપીઓ કોણ છે ? |
ચીન જેવી સૌથી મજબૂત મહાસતતાને પણ જો ટ્રેડ વૉર કરી, ટેરફિ વધારીને જો ટરમૃપ ઝુકાવી શકતા હોય તો ભારતની શું વસાત છે? | અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ જો કોઈ દેશ સાથે દોસ્તી કે દુશ્મની કરે તો એનો માપદંડ કે ફૂટપટ્ટી માત્ર ને માત્ર આર્થિક બાબત હોય છે. | ચીન જેવી સૌથી મજબૂત મહાસત્તાને પણ જો ટ્રેડ વૉર કરી, ટેરિફ વધારીને જો ટ્રમ્પ ઝુકાવી શકતા હોય તો ભારતની શું વિસાત છે? |
પણ નયિમોના પાલનમાં કોઇ પક્ષપાત હોવો જોઇએ નહી. | જે ભુલ કરે એને દંડ થવો જોઇએ. | પણ નિયમોના પાલનમાં કોઇ પક્ષપાત હોવો જોઇએ નહીં. |
આપણે ઘેર તો કોઈ પણ ચીજ જ્યારે જોઈએ તયારે મળે જ નહ! શોધાશોઘ કરવી જ પડે ! નાનું સરખું કામ હોય અને સકર્ ડ્રાઈવર જોઈતું હોય તો એની જગ્યાએ હોય જ નહં !' “તમારે જે કહેવું હોય તે કહો, પણ મને આવું સંગ્રહાલય જેવું ઘર જરાયે ગમે નહા. | ઘર કેવું રખાય તે ? | આપણે ઘેર તો કોઈ પણ ચીજ જ્યારે જોઈએ ત્યારે મળે જ નહિ ! શોધાશોધ કરવી જ પડે ! નાનું સરખું કામ હોય અને સ્ક્રૂ ડ્રાઈવર જોઈતું હોય તો એની જગ્યાએ હોય જ નહિ !’ ‘તમારે જે કહેવું હોય તે કહો, પણ મને આવું સંગ્રહાલય જેવું ઘર જરાયે ગમે નહિ. |
158 જયારે મેં વશિવાસઘાતીઓ ને જોયા; તયારે મેં તેમનો અસવીકાર કર્યો; કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી. | 130 તમારા વચનો એક તિરાડ જેવા છે જે અંધારા ઓરડામાં પ્રકાશ પાથરે છે, અને તેથી એક સામાન્ય માણસ પણ સમજી શકે છે. | 158 જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો; કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી. |
શાસતરમાં આ રાગ સમાન એક રાગ વસંત હડિીળનો ઉલ્લેખ પણ મળે છે. | આ પૂર્વી થાટનો રાગ છે. | શાસ્ત્રમાં આ રાગ સમાન એક રાગ વસંત હિંડોળનો ઉલ્લેખ પણ મળે છે. |
15 પરંતુ તેઓએ આજીજી કરીને કહ્યું, “અમે પાપ કર્યું છે, તમને યોગય લાગે તે શકિષા અમને કરો. | ” 12 જયારે સિદોનીઓએ, અમાંલેકીઓએ અને માંઓનીઓએ તમાંરા બદા ઉપર નિર્દયતાપૂર્વક વર્તન કર્યુ ત્યારે તમે મદદ કરવા માંટે મને બોલાવ્યો ત્યારે મેં તમને નહોતા ઉગારી લીધા? | 15 પરંતુ તેઓએ આજીજી કરીને કહ્યું, “અમે પાપ કર્યું છે, તમને યોગ્ય લાગે તે શિક્ષા અમને કરો. |
” 6 પછી એ સતરીએ જઈને પોતાના પતનિ આ વાત કરી, “દેવનો માંણસ માંરી પાસે આવયો હતો. | તે પલિસ્તીઓના હાથમાંથી ઈસ્રાએલીઓને મુક્ત કરશે. | ” 6 પછી એ સ્ત્રીએ જઈને પોતાના પતિને આ વાત કરી, “દેવનો માંણસ માંરી પાસે આવ્યો હતો. |
કારામેલ, ચાબૂક મારી ક્રીમ, સોફ્ટ કરીમ, મઘુર ફળ - લટિલ મીઠી દાંત માટે બધા વાનગીઓ લગભગ એક રાજાની મજિબાની છે. | બાળકો, કેટલાક તહેવારોની ભોજન તરીકે મીઠી કોઈ બાબત તે શું હશે: કેન્ડી, કૂકીઝ, આઈસ્ક્રીમ. | કારામેલ, ચાબૂક મારી ક્રીમ, સોફ્ટ ક્રીમ, મધુર ફળ - લિટલ મીઠી દાંત માટે બધા વાનગીઓ લગભગ એક રાજાની મિજબાની છે. |
માવલ સાંબાણીની ખયાત કચછમાંથી બહાર નીકળી દૂર દેશાવર સુધી વયાપી જાય છે. | અન દાન આપે છે. | માવલ સાંબાણીની ખ્યાતિ કચ્છમાંથી બહાર નીકળી દૂર દેશાવર સુધી વ્યાપી જાય છે. |
જીદ પૂરી ન થાય એટલે રડવા માંડે છે અને તોડફોડ પણ કરે છે. | બાળક જલદીથી ગુસ્સે થઈ જાય છે. | જીદ પૂરી ન થાય એટલે રડવા માંડે છે અને તોડફોડ પણ કરે છે. |
ભરોસો આરથકિ કે સામાજકિ સંબંઘોમાં વપરાતો શબદ છે, જયારે વશિવાસ અંગત સંબંઘમાં મહતવની કડી છે. | ભરોસો વ્યવહારુ શબ્દ છે, જ્યારે વિશ્વાસ ઈમોશનલ શબ્દ છે. | ભરોસો આર્થિક કે સામાજિક સંબંધોમાં વપરાતો શબ્દ છે, જ્યારે વિશ્વાસ અંગત સંબંધમાં મહત્વની કડી છે. |
ખાસ તો રોજનું કમાઈને ખાવાવાળાની સથાતિ બદ્દતર થઈ ગઈ છે. | સરકારે લૉકડાઉન જાહેર કર્યું તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને બહુ માઠી અસર થઈ છે. | ખાસ તો રોજનું કમાઈને ખાવાવાળાની સ્થિતિ બદ્દતર થઈ ગઈ છે. |
શક્તા સામંતે ઉત્તમ કુમાર અને અમતાભ બચચન સાથે ફૉલિમો સાઈન કરી. | એક સમયે રાજેશ વગર જે ફિલ્મ શરૂ નહોતા કરતા એવા દિગ્ગજો પણ રાજેશને છોડીને આગળ વધ્યા. | શક્તિ સામંતે ઉત્તમ કુમાર અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મો સાઈન કરી. |
ઘણા રાજ્યોએ કામના કલાકો વધારીને ૧૨ કલાક કરી દીઘાં, જેમાં 3 બીજેપી શાસતિ રાજ્યો પણ હતા જેમણે વધારાના કલાકો માટે ઓવરટાઈમ આપવું પણ ફરજીયાત કર્યું નહોતું. | હકીકતમાં તેમને લાગે છે કે આ શ્રમિકોને અંકુશમાં રાખવા જોઈએ અને તેમને સીધા કરી દેવા જોઈએ. | ઘણા રાજ્યોએ કામના કલાકો વધારીને ૧૨ કલાક કરી દીધાં, જેમાં ૩ બીજેપી શાસિત રાજ્યો પણ હતા જેમણે વધારાના કલાકો માટે ઓવરટાઈમ આપવું પણ ફરજીયાત કર્યું નહોતું. |
ઓશીોની હનિદી વાણી વશિ કહેવાય છે કે ઓશોનું હનિદી એટલે કૃષણના હોઠો પર બાંસુરી. | પણ માત્ર તર્ક જ નહીં, તેમની પાસે પોતાનું આગવું અને મૌલિક સત્ય હતું. | ઓશોની હિન્દી વાણી વિશે કહેવાય છે કે ઓશોનું હિન્દી એટલે કૃષ્ણના હોઠો પર બાંસુરી. |
હવે અમેરકિ અને યુરોપ જેવા મૂડીવાદી પ્રદેશો સહતિ દુનયાભરમાં ક્યાંય એમ માનવામાં આવતું નથી કે, બજાર અને હરીફાઈનું તતતવ જ બઘાને લાભ કરી આપે છે. | બજાર ખુલ્લું હોય, તેમાં હરીફાઈ હોય અને સરકારે બજારમાં માથું મારે જ નહિ તો કાયમ માટે સૌ સારાંવાનાં થશે એમ માની લેવું એ પહાડ જેવડી ભૂલ છે. | હવે અમેરિકા અને યુરોપ જેવા મૂડીવાદી પ્રદેશો સહિત દુનિયાભરમાં ક્યાંય એમ માનવામાં આવતું નથી કે, બજાર અને હરીફાઈનું તત્ત્વ જ બધાને લાભ કરી આપે છે. |
ધકિકારવું, સવ - - સતત ભય, અને તેથી તે સુખ છે? | તમે સંપૂર્ણપણે તેમના નિશાની બદલવા માટે તૈયાર છો? | ધિક્કારવું, સ્વ - - સતત ભય, અને તેથી તે સુખ છે? |
મનુ, સમૃત, યોગ, વશષિટ, અર્હનીત[ શુક્રનીતમાં ભગવાને જ શાશ્વત હતિકારી કાયદા આપયા જ છે, તેથી રાજાઓને કાયદા ઘડવાનો અઅઘકિર જ ન હતો. | કાયદાઓ ઘડવાની કયાં જરૂર જ છે? | મનુ, સ્મૃતિ, યોગ, વશિષ્ટ, અર્હનીતિ, શુક્રનીતિમાં ભગવાને જ શાશ્વત હિતકારી કાયદા આપ્યા જ છે, તેથી રાજાઓને કાયદા ઘડવાનો અધિકાર જ ન હતો. |
મળેલી સુગનઘનું નહીં, મળેલી સુગનધમાંની ઉણપનું ચનિતવન ચનિતવતી દુઃખયિરી શી હું બેઠી હતી. | સંસારની ફૂલવાડીનાં ફૂલોના રંગ ઉપટેલા ને ફોરમ ફીક્કી મ્હને ભાસી. | મળેલી સુગન્ધનું નહિ, મળેલી સુગન્ધમાંની ઉણપનું ચિન્તવન ચિન્તવતી દુઃખિયારી શી હું બેઠી હતી. |
ક્યારેક કોઈ કારણ વગર જ મજા આવતી નથી. | ઉદાસી,ખામોશી અને નારાજગી ઘણી વખત આપણે ઇચ્છતા ન હોઈએ તો પણ ચડી આવતી હોય છે. | ક્યારેક કોઈ કારણ વગર જ મજા આવતી નથી. |
પતિ દરેક વખતે સંસકારની વાતો કરે. | એક પરિવારની આ વાત છે. | પિતા દરેક વખતે સંસ્કારની વાતો કરે. |
તમે 50૦૫8, ભૂલી શકે, અથવા કુળો ઓફ કલેશ જેવો કંઈ, કેનડી ક્રશ માં સુપર મારયો ચલાવો, પરંતુ જો તમે એક ।11€051) કાર્ડ હોય અનય જાવા રમતો ડાઉનલોડ કરવા માટે સાપની ની નવી આવૃતત અને સુવધિ ઘરાવે છે. | નવી નોકિયા 3310 ભાગ્યે જ કશું કરે. | તમે spotify ભૂલી શકે, અથવા કુળો ઓફ ક્લેશ જેવો કંઈ, કેન્ડી ક્રશ માં સુપર મારિયો ચલાવો, પરંતુ જો તમે એક microsd કાર્ડ હોય અન્ય જાવા રમતો ડાઉનલોડ કરવા માટે સાપની ની નવી આવૃત્તિ અને સુવિધા ધરાવે છે. |
ફૂલોની જ વાત કરીએ તો ગુલાબ ગુલાબ છે અને રાતરાણી રાતરાણી છે. | આ સૃષ્ટિમાં દરેક સજીવનિર્જીવનાં પોતાના પ્રકૃતિદત્ત ગુણધર્મો હોય છે. | ફૂલોની જ વાત કરીએ તો ગુલાબ ગુલાબ છે અને રાતરાણી રાતરાણી છે. |
તો મેં તેને કહેલ કે એ લોકોએ મને અટકાવી પેસેનજર કેમ વધુ ભર્યા છે? | ત્યાં એક બાઇકવાળા સાધુ નીકળતાં તેણે ઉભુ રાખી મને પુછેલ કે ગાડીવાળા અહિ શું કરતાં હતાં? | તો મેં તેને કહેલ કે એ લોકોએ મને અટકાવી પેસેન્જર કેમ વધુ ભર્યા છે? |
કેમ ભૂલાયાં? | ઇસ્પહાન, તેહરાન હતાં શાં ખોટાં? | કેમ ભૂલાયાં? |
અમેરકિમાં અતયારે પૂરજોશમાં ચૂંટણી પ્રચારની શર્આઆત થઈ ગઈ છે તયારે સામાનય રીતે લાંબો પ્રવાસ કરવામાં અચકાતા ડોનાલડ ટરમપ શા માટે ૮,૦૦૦ માઇલનો ૧૮ કલાકનો પરવાસ ખેડીને પતની મલાનયિા, પુતરી ઇવાનકા અને જમાઇ ઝેરડને લઈને આવે? | સૌ પ્રથમ તો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે નવેમ્બરમાં ટ્રમ્પની મુદત પૂર્ણ થાય છે. | અમેરિકામાં અત્યારે પૂરજોશમાં ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સામાન્ય રીતે લાંબો પ્રવાસ કરવામાં અચકાતા ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે ૮,૦૦૦ માઇલનો ૧૮ કલાકનો પ્રવાસ ખેડીને પત્ની મિલાનિયા, પુત્રી ઇવાન્કા અને જમાઇ ઝેર્ડને લઈને આવે? |
હવે પોલીસ /€0 સામે કારયવાહી કરશે કે નહી? | ટ્રાફિક acp છે એટલે નિયમો તોડવાની પરવાનગી મળી ગઇ? | હવે પોલીસ acp સામે કાર્યવાહી કરશે કે નહીં? |
નશિાળમાં એડમશિન મળી ગયું કે નહી, નાની દીકરી માંદી પડી હતી તો સાજી સારી થઈ કે નહીં એવા ખબર પૂછે. | એ આવે ત્યારે એમના કુટુંબની ખબર અંતર પૂછે. | બાળકોને નિશાળમાં એડમિશન મળી ગયું કે નહીં, નાની દીકરી માંદી પડી હતી તો સાજી સારી થઈ કે નહીં એવા ખબર પૂછે. |
જામીયા મીલીયાના વદ્યારથીઓ ઉપર ગોળી ચલાવતા છોકરાને કોણ ચુપચાપ નહાળી રહયું હતું? | તેને કોણે પોતાની પાર્ટીનો સભ્ય બનાવ્યો? | જામીયા મીલીયાના વિદ્યાર્થીઓ ઉપર ગોળી ચલાવતા છોકરાને કોણ ચુપચાપ નિહાળી રહયું હતું? |
અસમતિાની આંખો ભરાઈ આવી. | આખરે તેમણે અસ્મિતાને પૂછ્યું, ‘અમારા માટે થઈને તે આટલા સારા યુવાનને છોડી દીધો? | ’ અસ્મિતાની આંખો ભરાઈ આવી. |
મારા ભાગે કંઈ સારું આવયું જ નથી. | મારો સમય ખરાબ છે. | મારા ભાગે કંઈ સારું આવ્યું જ નથી. |
એ દ્વીધામાં હતો કે શું કરવું? | એક વખત એને ખબર પડી કે ઓફિસમાં અમુક લોકો ગોલમાલ કરે છે. | એ દ્વીધામાં હતો કે શું કરવું? |
તેની લોકપ્રયિતા તો જુઓ... આ બરાનડે હાલમાં જ દેશના ટોપ 10 પરભાવશાળી બરાનડસમાં પોતાની જગયા બનાવી લીઘી છે. | યોગગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડ સતત અને ઝડપથી મશહૂર થઈ રહી છે. | તેની લોકપ્રિયતા તો જુઓ… આ બ્રાન્ડે હાલમાં જ દેશના ટોપ 10 પ્રભાવશાળી બ્રાન્ડ્સમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. |
મૂલ્ય સટોક મ્યુચયુઅલ ફંડસમાં રોકાણ કરવાનો શરેષઠ સમય ક્યારે છે? | વૃદ્ધિ ચર્ચા પોતે જ રોકાણ કરવા જેટલી જૂની છે કયા શ્રેષ્ઠ, મૂલ્ય કે વૃદ્ધિ છે? | મૂલ્ય સ્ટોક મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે? |
બંનેએ છૂટાછેડાની અરજી કરી દીઘી. | ૨૦૧૫માં ફરી બંને વચ્ચે અણબનાવ થયો. | બંનેએ છૂટાછેડાની અરજી કરી દીધી. |
સુલતાને રા'ને જૂનાગઢ રૂક્કો લખયો :' તમે મંડળેશવર છો સોરઠના. | ગુજરાતની લૂંટફાટમાં સૌથી નામીચો હાથીલાનો દુદાજી ગોહિલ નીવડ્યો હતો. | સુલતાને રા’ને જૂનાગઢ રૂક્કો લખ્યો :’ તમે મંડળેશ્વર છો સોરઠના. |
શરીર હંમેશાં દુ:ખને આધીન છે. | જ્યારે જ્યારે આપણે આપણી જાતને શરીર સાથે ઓળખીએ છીએ ત્યારે ભય ઉત્પન્ન થાય છે . | શરીર હંમેશાં દુઃખને આધીન છે. |
તે તમારા (ઇચછતિ) દરશકો અને તમારી સામગરી પર આઘારતિ છે જે તમારા બલોગ માટે શરેષઠ સામાજકિ માધયમ છે. | તેથી, આ વાતચીતમાં ભાગ લેવાથી તમારા બ્રાન્ડ માટે મહાન બની શકે છે અને તે વિકાસ તરફ દોરી શકે છે. | તે તમારા (ઇચ્છિત) દર્શકો અને તમારી સામગ્રી પર આધારિત છે જે તમારા બ્લોગ માટે શ્રેષ્ઠ સામાજિક માધ્યમ છે. |
મને એવું લાગતું હતું કે ચદિમૂબરમ બજેટ રજૂ કરી રહયા છે. | આ ધ્વજ જેનું પ્રતિનિધિત્વ કરે છે તે સંબંધને સલામ કરું છું -અરુણ જેટલી મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે મનરેગાથી વધુ સારી યોજના નથી, આથી મેં તેમને કહ્યું કે ‘આ વાત તમે તમારા બોસને કેમ નથી કરતા’ – જ્યારે મનરેગાને નાણાંની ફાળવણી થતી હતી ત્યારે મેં મારી આંખ બંધ કરી દીધી હતી. | મને એવું લાગતું હતું કે ચિદમ્બરમ બજેટ રજૂ કરી રહ્યા છે. |
અમારી કોઈ પણ મુશકેલી હોય તો નૂતન પાસે એનો ઉકેલ હોય જ! અમારી કોલેજમાં ઘણા બોયઝ અમારી સાથે ફ્રેન્ડશીપ કરવા મથતા પરંતુ અમે તેઓને કોઈ ભાવ ના આપતા. | એ બધી રીતે ખૂબ જ હોંશિયાર અને પ્રભાવશાળી છે. | અમારી કોઈ પણ મુશ્કેલી હોય તો નૂતન પાસે એનો ઉકેલ હોય જ! અમારી કોલેજમાં ઘણા બોયઝ અમારી સાથે ફ્રેન્ડશીપ કરવા મથતા પરંતુ અમે તેઓને કોઈ ભાવ ના આપતા. |
બાળકો તેમની સદિ્ધિદેવરારા તમને ગરવની અનુભૂત કરાવશે. | જે લોકો દુગ્ધ વેપાર થી સંકળાયેલા છે તે લોકો ને આજે લાભ થવા ની પ્રબળ શક્યતા છે. | બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. |
આ વાત જાણી ને ખુબ જ આનંદ થયો. | તેઓ એવું માને છે કે અમારે ત્યાં કામ કરતા લોકો નો પબ્લિક વેલ્ફેર એ અમારો પ્રથમ બીઝનેસ છે. | આ વાત જાણી ને ખુબ જ આનંદ થયો. |
આ કામનું મહતતવ અને સવરપ કોણ સમજી શકે? | આ ભગીરથ કામ કોણ કરે? | આ કામનું મહત્ત્વ અને સ્વરૂપ કોણ સમજી શકે? |
વાતચીતો મોનટિર કરીને અથવા તેને એનેલાઈઝ કરીને સોફ્ટવેર બતાવશે કે કંપનીના કર્મચારીઓમાં અસંતોષ ફેલાઈ રહયો છે કે કેમ? | આ સોફટવેરનો બીજો ફાયદો ધરતી પરના ઉદ્યોગગૃહો અને તેનાં કાર્યાલયો દ્વારા પણ ઉઠાવવામાં આવશે. | વાતચીતો મોનિટર કરીને અથવા તેને એનેલાઈઝ કરીને સોફટવેર બતાવશે કે કંપનીના કર્મચારીઓમાં અસંતોષ ફેલાઈ રહ્યો છે કે કેમ? |
દૂર કરો. | તે કંઈક મળ્યું? | દૂર કરો. |
જવાબ: મેડમ, તમે ઈન્ટરવયુ લેવાને લાયક નથી. | એટલે એ વિધાન લોકો જ પાછા બદલવાના. | જવાબ: મેડમ, તમે ઈન્ટરવ્યુ લેવાને લાયક નથી. |
એને તો અનુષા પહેલેથી જ ગમતી હતી. | મને તો હવે નિલય અનુષા માટે પરફેક્ટ નથી લાગતો, તું કહેતી હોય તો હું મારા મિત્ર મંથનરાયના દીકરા સુજય માટે વાત કરું? | એને તો અનુષા પહેલેથી જ ગમતી હતી. |
સાત જનમનું, બે પરવારોનું કે બે આતમાનું મલિન હતુ. | આજથી 20-25 વર્ષ પહેલાં લગ્ન એક જુદા જ પ્રકારનો સંબંધ હતો. | સાત જન્મનું, બે પરિવારોનું કે બે આત્માનું મિલન હતુ. |
દેશભરમાં કોવડિ કોરોના ૧૯ ની બીજી તરીજી લહેર આતંક મચાવી રહી છે તયારે આવા કપરા કાળમાં માનવીય ભૂખ લાલસા, ભેળસેળ, ડ્પલીકેટીંગના ઘંઘામાં ઘકેલીને ઘનાઢય બનાવવા દોડાદોડ કરાવે તેનાથી બીજું અધમ કૃતય કયું હોઈ શકે ? | ગામઠી ભાષામાં સત્યનું દર્શન કરાવતી રચનાઓ લખવી એ ઘણીવાર લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થાય અને એમાંય જયારે અણધડ વચ્ચે રહીને આ કાર્ય કરવું પડે ત્યારે હાલના ફોર ફાઈલ જીના યુગમાં સાચા લેખકોને કલમ ચલાવતાં તકલીફ પડતી હોય તો ત્યારે તો શું હશે ? | દેશભરમાં કોવિડ કોરોના ૧૯ ની બીજી ત્રીજી લહેર આતંક મચાવી રહી છે ત્યારે આવા કપરા કાળમાં માનવીય ભૂખ લાલસા, ભેળસેળ, ડુપ્લીકેટીંગના ધંધામાં ધકેલીને ધનાઢય બનાવવા દોડાદોડ કરાવે તેનાથી બીજું અધમ કૃત્ય કયું હોઈ શકે ? |
વાતચીત દરમયાન જાણવા મળયું કે વદયાર્થીઓ તેમજ વદિયાર્થનીચઓ આનલાઇન અભયાસ કરતા સમયે સોશયિલ નેટવરકગિ સાઈટનો ઉપયોગ કરે છે. | આ ગ્રુપમાં કોઈ પણ માતાને જાણ ન થાય તે પ્રકારે વાતચીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. | વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ ઑનલાઇન અભ્યાસ કરતા સમયે સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરે છે. |
સતરી કે પુરૃષ બંને સરખા. | આપણે પશ્ચિમ ના સમાજ પાસે થી આ શીખવા જેવું છે. | સ્ત્રી કે પુરુષ બંને સરખા. |
એ પણ નરિકિષણ કરો કે તમને મોબાઈલ જોવાનું ટેમૃપ્ટેશન કેટલું થાય છે? | સી, પૂસ્તક પણ સાઈડમાં મુકીને શાંતીથી બેસો, ઘરનાં જરૂખે, બારી બારણે જઈને માત્ર આસપાસની વસ્તુઓનું અવલોકન કરો (જોજો ઘરની બહાર નથી નીકળવાનું, નહીંતર ડંડા પડશે). | એ પણ નિરિક્ષણ કરો કે તમને મોબાઈલ જોવાનું ટેમ્પ્ટેશન કેટલું થાય છે? |
કારણ કે એ આવષિકારની જનેતા છે. | આપણે ત્યાં કોઈને કૂતુહલ ભાગ્યે જ થાય છે, એ થાય તો નવી શોધ થાય. | કારણ કે એ આવિષ્કારની જનેતા છે. |
લક્ષણો કે જે આ કેસ એક વયકત લાગે છે? | ". | લક્ષણો કે જે આ કેસ એક વ્યક્તિ લાગે છે? |
તેમના જેટલી સહનશકત[ અને પરેમ અનય રાશઓમાં નથી જોવા મળતા. | આ રાશિની વ્યક્તિ માતા કે પત્ની તરીકે ઉત્તમ છે અને નસીબદારને જ મળે. | તેમના જેટલી સહનશક્તિ અને પ્રેમ અન્ય રાશિઓમાં નથી જોવા મળતા. |
ઇસરાએલમાં શાંતા પ્રસરે! 2 અમે અત આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં; તયારે વદિશીઓએ કહ્યું; “યહોવ ટે અદ્ભૂત કામા ય કરયા છે. | 5 દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કમોર્ કરવા વાળા લોકોની સાથે કુટીલ કમોર્ કરે છે તેમને દૂર લઇ જાય છે. | ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે! 2 અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં; ત્યારે વિદેશીઓએ કહ્યું; “યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે. |
સુમતકિ અંદર આવી અને રીત પરમાણે રાક્ષસને વંદન ઇત્યાદી કાંઈ પણ ન કરતાં એકદમ ગભરાયેલા અવાજથી કહેવા લાગી કે, “આર્યશરેષઠ ! મારું સંરક્ષણ કરો. | એ કાંઈ પણ નવી ખબર લઈ આવી હશે, એમ તેનું ધારવું હતું. | સુમતિકા અંદર આવી અને રીતિ પ્રમાણે રાક્ષસને વંદન ઇત્યાદિ કાંઈ પણ ન કરતાં એકદમ ગભરાયેલા અવાજથી કહેવા લાગી કે, “આર્યશ્રેષ્ઠ ! મારું સંરક્ષણ કરો. |
જોઈશું આજના એડટિરસ પો | શું છે સુપ્રીમ કોર્ટના બે ચુકાદા અને કયા મુદ્દે થઈ રહ્યો છે વિરોધ? | જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં. |
સમીરભાઇ, બહ્ ઓછા લોકોને આવા વષિયો નજરે ચડતા હોય. | જેના આર્થિક, સામાજિક અને માનવીય પાસા નજરઅંદાજ કરી શકાય તેમ નથી તેવા આ સળગતા સવાલના ઉકેલ માટે સરકારે તથા સમાજે બંને સાથે બેસીને તેનું નિરાકરણ શોધવું પડશે. | સમીરભાઇ, બહુ ઓછા લોકોને આવા વિષયો નજરે ચડતા હોય. |
દેશની વાત તો પછી, દલિહીમાં જ આંબેડકરના અનુયાયીઓની શું હાલત છે? | પશ્ચાદ્ભૂમાં આંબેડકરના બાવલાની આગળ ઝાડુ સાથે ઉભેલા તમારા દિલ્હીના એ વાયરલ થયેલા ફોટાની જ વાત કરીએ. | દેશની વાત તો પછી, દિલ્હીમાં જ આંબેડકરના અનુયાયીઓની શું હાલત છે? |
[ યુવાસરજક શ્રીમતી નશિતિાબેન “રીડગુજરાતી વારતા-સપરધા 2010'ના પરથમ વજિતા રહી ચૂક્યાં છે. | નવાં નવાં પરણેલાં હશે તે યુવતી યુવકને એવી રીતે ચિપકીને બેઠેલી કે કોઈને એમની અદેખાઈ આવે. | [ યુવાસર્જક શ્રીમતી નિશિતાબેન ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2010’ના પ્રથમ વિજેતા રહી ચૂક્યાં છે. |
તેની ચતિ સતાવી રહી છે. | દેશના ૪૨ જવાનોના મોતની ગમખ્વાર ઘટનાને હજુ માડ અઠવાડીયું વિત્યું છે ત્યારે કેટલાક લોકોને વર્લ્ડકપમાં ભારતની ટીમ રમશે કે નહીં ? | તેની ચિંતા સતાવી રહી છે. |
તેથી, શું મીઠી સપના? | સંપૂર્ણતા માટે, અમે સૌથી વ્યાપક અને વિશ્વસનીય સ્ત્રોત કેટલાક સ્થાનોની માહિતી અર્થઘટન તપાસ કરશે. | તેથી, શું મીઠી સપના? |
તેઓ વચિરી રહ્યા હતા કે આ માવળા વીરો પોતાના માટે જાન આપી દેવા તતપર થયા હતા. | શિવાજી મહારાજ બે ક્ષણ માટે ફરી મૌન થઈ ગયા. | તેઓ વિચારી રહ્યા હતા કે આ માવળા વીરો પોતાના માટે જાન આપી દેવા તત્પર થયા હતા. |
યુધધ- ધીંગાણામાં વપરાતો ભાલો સવબચાવ માટેનું હથયાર છે | સૌરાષ્ટ્રના શૂરવીરોના હાથમાં ગઈકાલ સુધી રમતો ભાલો એ ભારતીય શસ્ત્ર છે. | યુધ્ધ- ધીંગાણામાં વપરાતો ભાલો સ્વબચાવ માટેનું હથિયાર છે. |
પરેમ લાગણી અને મનની ભાવના કરતાં અલગ છે. | અધૂરા અનુભવના અવશેષ વગરની કોઈ વિચારણા હોય જ નહીં. | પ્રેમ લાગણી અને મનની ભાવના કરતાં અલગ છે. |
જેથી કરીને તેઓ ખરેખર તારી સેવા માટે તૈયાર થઈ શકે. | હું તેઓના માટે આ કરું છું. | જેથી કરીને તેઓ ખરેખર તારી સેવા માટે તૈયાર થઈ શકે. |
મોદીકાકાની નજર હેઠળ છપાયેલી બાવનીમાં આ ફેરફારો જોવા મળે છે. | મું. | મોદીકાકાની નજર હેઠળ છપાયેલી બાવનીમાં આ ફેરફારો જોવા મળે છે. |
ખાનગી અને સરકારી વચચે ભેદભાવ ન થવો થવો જોઇએ. | તમે રજુ કરેલા રિપોર્ટમાં સરકારી ઇમારતો અને સરકારી સ્કૂલોનો પણ સમાવેશ કર્યો છે? | ખાનગી અને સરકારી વચ્ચે ભેદભાવ ન થવો થવો જોઇએ. |
તે સવાલ છે. | કયારે કામગીરી કરશે ? | તે સવાલ છે. |
તેણે તેમને યહોશુઃઆના હાથમાં પણ સોપી દીઘા નહોતા, અને તેણે ઈસરાએલીઓને તેઓનો નાશ કરવા દીધો નહ. | 23 તેથી યહોવાએ એ પ્રજાઓને પોતાની ભૂમિમાંથી હાંકી કાઢયા વિના તેમને ત્યાં રહેવા દીધાં. | તેણે તેમને યહોશુઆના હાથમાં પણ સોંપી દીધા નહોતા, અને તેણે ઈસ્રાએલીઓને તેઓનો નાશ કરવા દીધો નહિ. |
હું કહું છું કે મારે તમારા માટે પતાની પાસે કંઈ માગવાની જરર પડશે નહા. | ” 26 તે દિવસે તમે મારા નામે પિતા પાસે જે કંઈ માગશો. | હું કહું છું કે મારે તમારા માટે પિતાની પાસે કંઈ માગવાની જરૂર પડશે નહિ. |
આ સમયમાં ગરહોની સ્થતિ જોતા કુદરતી કે અકુદરતી પ્રતફિળ ઘટનાઃઓ બનવાની શક્યતા જણાઇ રહી છે. | વધુ જાણો 30 એપ્રિલથી 22 જૂન 2019 સુધીનો તબક્કો પણ આવી જ અનઅપેક્ષિત ઘટનાઓનો સંકેત આપે છે. | આ સમયમાં ગ્રહોની સ્થિતિ જોતા કુદરતી કે અકુદરતી પ્રતિકૂળ ઘટનાઓ બનવાની શક્યતા જણાઇ રહી છે. |
મારી વાઇફ સેક્સ દરમયાન ખૂબ ઝડપથી થાકી જાય છે. | મારી ઉંમર ૩૫ વર્ષની છે. | મારી વાઇફ સેક્સ દરમ્યાન ખૂબ ઝડપથી થાકી જાય છે. |
તેણે કહ્યું કે મારા હસબનડ મને ખૂબ પરેમ કરે છે, એટલો બધો પરેમ કરે છે કે એમને સતત ભય રહે છે કે હું કંઈ આડુતેડું કરીશ તો? | તેની સમસ્યા વિચિત્ર હતી. | તેણે કહ્યું કે મારા હસબન્ડ મને ખૂબ પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે એમને સતત ભય રહે છે કે હું કંઈ આડુંતેડું કરીશ તો? |
એક ઉદાહરણથી આ બાબત સપષટ થઇ જશે - એક શખસ કોઇ બમારીમાં સપડાઇ છે, સગા વહાલાઓ અને દોસતો તેની તંદુરસતી માટે દુઆ કરે છે, પરંતુ તે શખસ મૃત્યુ પામે છે, સગા વહાલાઓ ઇલાહી તકદીર (અટલે કે બમારના મૃતયુ)ને સંપૂરણ રીતે સમરપતિ થાય છે. | અહીં કોઇ પણ પ્રકારનો વિરોધાભાસ જોવા નથી મળતો. | એક ઉદાહરણથી આ બાબત સ્પષ્ટ થઇ જશે – એક શખ્સ કોઇ બિમારીમાં સપડાઇ છે, સગા વ્હાલાઓ અને દોસ્તો તેની તંદુરસ્તી માટે દુઆ કરે છે, પરંતુ તે શખ્સ મૃત્યુ પામે છે, સગા વ્હાલાઓ ઇલાહી તકદીર (એટલે કે બિમારના મૃત્યુ)ને સંપૂર્ણ રીતે સમર્પિત થાય છે. |
દ છિ ન 4 દ 42 ને તે વસતુ બીજી કોઇ નહં પણ તે સંસથાના સંચાલક કે જેમની પરકૃતા અને પદ્ધતનો પ્રભાવ તે સંસથા પર સારા પરમાણમાં પ છાતરોના જીવનઘડતરનું એક મહતવનું મૂલયવાન અને અનવારય અંગ બની રહે છે. | પરંતુ તેની સાથે સાથે એક બીજી મહત્વની વસ્તુનો પણ વિચાર કરવો પડે છે. | ને તે વસ્તુ બીજી કોઇ નહિ પણ તે સંસ્થાના સંચાલક કે જેમની પ્રકૃતિ અને પદ્ધતિનો પ્રભાવ તે સંસ્થા પર સારા પ્રમાણમાં પડે છે, ને સંસ્થાના છાત્રોના જીવનઘડતરનું એક મહત્વનું મૂલ્યવાન અને અનિવાર્ય અંગ બની રહે છે. |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.